Nojoto: Largest Storytelling Platform

ગૂંજતો ગગન સુધી જેનો નાદ, એ છે મારું ગુણવંતું ગુજ

ગૂંજતો ગગન સુધી  જેનો નાદ, એ છે મારું ગુણવંતું ગુજરાત.
મારા શ્વાસે શ્વાસે વસે જેનો સંવાદ એ છે મારું ગુણવંતું ગુજરાત.
અખંડ ભારતની અહીં છે બુનિયાદ, એ છે મારું ગુણવંતું ગુજરાત.

💐  ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ 💐
🙏 જય જય ગરવી ગુજરાત 🙏

©Shail Mehta #ગુજરાતસ્થાપનાદિવસ
#1stmay

shailmehta8835

Shail Mehta

New Creator
streak icon2

#ગુજરાતસ્થાપનાદિવસ #1stmay #Poetry