Nojoto: Largest Storytelling Platform

SELFIEઓ બહુ લીધી,નિકળ્યા SELFની શોધમાં ગરવા ગિરનાર

SELFIEઓ બહુ લીધી,નિકળ્યા SELFની શોધમાં
ગરવા ગિરનારની ગોદમાં.

સૂર્યનાં કિરણો કરે છે કૂમ-કૂમ તીલક નેમિનાથની ગોખમાં,
ચંદન પણ ઘસાઈ છે પથ્થરોની ઓથમાં.
ભુલાવી ખૂદને નિકળ્યા ખૂદનીજ શોધમાં,
ગરવા ગિરનારની ગોદમાં.

ઝાકળ એનું પાનેતર,પુષ્પો એનો શ્રૃંગાર છે 
ધબકે છે વસુંધરાનું હૈયું ગિરનારની ગોદમા.

રમે છે સંતાકૂકડી ધરતી અને આકાશ દતાત્રેયની ટોચમાં,
મળે છે  અંતઃકરણનો આનંદ ગરવા ગિરનારની ગોદમાં.
 
                              -હિરેન. #during my girnar visit

hirenjadav6036

Hiren jadav

New Creator