Nojoto: Largest Storytelling Platform

સ્ત્રી‌.... એક વ્યક્તિથી લઈ વ્યક્તિત્વનું નિર્માણ

સ્ત્રી‌....
એક વ્યક્તિથી લઈ વ્યક્તિત્વનું નિર્માણ કરનારૂં પરિબળ.....

આશા અપેક્ષા અને ઝંખનાઓ ને અવગણીને,
સમર્પણ, સદભાવ અને સત્કારમા સમાતુ ચારિત્ર્ય....

નિરલોભ, નિદોર્ષ અને નિઃસ્વાર્થ સ્વભાવને સમર્પિત,
એ જીવે છે એનું આખુંય જીવન,
કોઈને કોઈ સંબંધોને અર્પિત....

રચના છે એ ભગવાનની કે જે સંસાર રચાવે છે...
સૃષ્ટિના ચક્ર ને અટકતા....
આખરે એક સ્ત્રી જ તો બચાવે છે....
-(વીકી) #womenday #womenempower