તારી જોડે રોજ વાત નતો કરતો પણ રોજ તારી dp જરુર ચેક કરતો. તને મન ભરી ને જોતો, તારી dp બદલાતી ત્યારે ખુશ પણ થતો કે આજે નવો ફોટો જોવા મળ્યો. 😍 તારી આંખ માં આંખ નાખી ને "કેમ હું નહીં " નું રહસ્ય ઉકેલવા ની કોશિશ કરતો. ઘણી વાર કોઈ કાલ્પનિક સ્થિતી બનાવી ને વાતો કરતો. કે આકાશ માં ચંદ્ર ની જગ્યા એ તારો ફોટો કેમ નથી ? આજે પણ તારી dp ચેક કરું છું... દરરોજ... પણ હવે તારી આંખો માં આંખ પરોવી ને એમાં કવિતા નથી શોધતો. હવે તારી આંખ માં આંખ પરોવી ને એટલું જ કહું છું કે " You lost me " #youlostme