Nojoto: Largest Storytelling Platform

સમયના હોય તે સમય ની વાત છે જીવન જીવવા તારો મારો સા

સમયના હોય તે સમય ની વાત છે
જીવન જીવવા તારો મારો સાથ છે.
નઝારો જોવા માટે એક તારો જ આશ છે
 મારાં જીવનમાં એક તારો જ અવકાશ છે
રંગીન સપનામાં આપણું જ આકાશ છે.
હરપળ દરેક ક્ષણ પ્રેરણાની વાત છે. ,😍#happy #lover  #poem
સમયના હોય તે સમય ની વાત છે
જીવન જીવવા તારો મારો સાથ છે.
નઝારો જોવા માટે એક તારો જ આશ છે
 મારાં જીવનમાં એક તારો જ અવકાશ છે
રંગીન સપનામાં આપણું જ આકાશ છે.
હરપળ દરેક ક્ષણ પ્રેરણાની વાત છે. ,😍#happy #lover  #poem