જરૂરિયાત હતી જે હવે એ... આદત બની ગઈ છે. જિદ પડી ભાંગી છે અને ... જીવનનાદ બની ગઈ છે. જનૂન છે માત્ર એને પામવાનું... જે મિત બની ગઈ છે. #જરૂરિયાત #જીદ #જનૂન