Nojoto: Largest Storytelling Platform

મારો તું પડછાયો હોય પણ મારાથી સુંદર હોય, મારી તું

મારો તું પડછાયો હોય
પણ મારાથી સુંદર હોય,
મારી તું ખુશી હોય
પણ મારાથી વધુ ખુશીઓ તારી હોય,
મારી તું હિંમત હોય
પણ તારામાં એકેય ડર ના હોય,
એક તરફ કહું તું બસ મારા જેવી હોય
પણ ઈચ્છું કે તું મારાથી વિશેષ હોય,
મારી કોઈ અધૂરપો તને ના લાગે
છતાંય તારા થકી ફરી જીવવાની
લાલચ મને લાગે,
આમ સ્વાર્થી થઈને જાણે મન
નિ:સ્વાર્થ પ્રેમના દરિયાની દોલત માંગે. ❤️❤️
#daughtersday #motherdaughterlove #motherhood #dikrivahalnodariyo #tomyfuturedaughter #gujaratipoems #grishmapoems