Nojoto: Largest Storytelling Platform

અકડુની પરિભાષા આપ થાય છો ખંડિત પોતાનાં અભિમાનમા

અકડુની પરિભાષા

આપ થાય છો ખંડિત પોતાનાં અભિમાનમા
આવ્યું છે પરિવર્તન મારા અકડુ સ્વાભિમાનમા.....   

થાય છે વિલંબ આપને સમજવામાં
કરું છું ખર્ચ વિચારોની મૂડીને મનાવવામાં.,....

ગુમનામ થાય રહ્યો છું આપના વિચારોની માયાજાળમાં 
બનાવ્યું છે વિશેષ સ્થાન આપના જીવનકાળમાં.....

દીન આ છે અકડુની પરિભાષા.....                     
                              દીન પરમાર #deenparmar

deenparmar6274

Deenparmar

New Creator