Nojoto: Largest Storytelling Platform

Letter એમ તો આજકાલ અમારા વચ્ચે બધું સારું જ ચાલે એ

Letter એમ તો આજકાલ અમારા વચ્ચે બધું સારું જ ચાલે એમ ના કહી શકાય પણ કઈ એ આશા તો છે કે કઈક તો સારું હજુ પણ છે જ. 

ઘણો સમય થઈ ગયો ક અમે શાંતિ થી બેસીને વાતો નહી કરી હોઈ.

પણ આજે સાંજે જોતજોતામાં કઈક એવો સમય આવ્યો,

અમારા બન્ને ની વાત થઈ અને કઈક મારી ઇચ્છા મુજબ અમારી મુલાકાત થઈ. સાંજ ના સાત વાગ્યા હશે એના પેહલા હું ત્યાં પહોંચી જે ક્યારેક જ થાય😬, બસ એ આવશે એજ વાટ જોતા એ મારી નજર સામે અને મારા ચેહરા પર સ્મિત આવ્યું.

આવીને પેહલા એને મારી ભૂખ ને પ્રીઓરિટી આપી પછી અમારી વાતો ચાલુ થઈ સાચું કેવ તો મારી વાતો.એમાં જ એની આંખો ને જોઈને મારા 💓 કઈ વધારે જોરથી અવાજ કરતું હતું, જેને આસપાસ ના લોકો ને જોઈને પછી રીએકટ કરતી એને આજે કોઈ થી ફરક ના પડતો દેખાયો. એનો હાથ પકડવા માં કોઈ હિચકિચાટ ન હતો, ના એને હગ કરવામાં કોઈનો ડર હતો કે ના એને 😘 કરવામાં કોઈની શરમ. 

એવું લાગતું હતું જાણે કોઈ મુંજવણ માં હતી કે આ બધુ પેહલી વાર છે કે છેલ્લી.