તું મળે તો કહું ને હું તારી જોગણ છું. કેટલો પ્રેમ કરું છું હું તને, તું મળે તો કહું ને હું. કેટલી અધૂરી છું તારા વિના, તું મળે તો કહું ને હું. કેટલી યાદો સાચવેલી છે મેં, તારી યાદમાં તું મળે તો કહું ને. પાગલ છું તારા પ્રેમમાં તને મળ્યા વિના જ, પણ તું મળે તો કહું ને. કેટલા વર્ષોથી રાહ જોવ છું, આપણા મિલનની વાટ માં. તું મળે તો કહું ને હું. ક્યાં ક્યાં નથી શોધ્યો તને મેં, તું મળે તો કહું ને કે ક્યારની શોધું છું, કેટલો પ્રેમ કરું છું હું તને.., તું મળે તો કહુ ને હું. કેટલાય લોકો આવીને ગયા, પણ તું ન આવ્યો,એનો જવાબ પણ માંગુ ને તું મળે તો કહું ને.. કેટલી હદે ચાહું છું હું તને. #loveedits #lovequote #someonespecial