Nojoto: Largest Storytelling Platform

એક બાજુનો સફર મન્ઝિલથી પણ ખૂબજ સુંદર છે એક તરફી ચા

એક બાજુનો સફર મન્ઝિલથી પણ ખૂબજ સુંદર છે
એક તરફી ચાહત મને એ પણ યાદ જરૂર છે 

કોય કઇ રીતે સમજે એ એવા જખમ ભરેલા પ્રેમને
જેની ચાહતમાં એક એવા ખાસ વ્યક્તિ સંસાર છે

એક જીવે છે મનનું જીવડુ જીવનમાં હવે મારું 
બસ દિલને મારા ચેન એક તારી ખુશીની ખાતર છે 

કિન્તુ કોણ જાણે છે અનંત મારી ભાવનાવો વિશે
જેણે આજે પણ "અલ્પેશ" દિલમાં સમાવીને ઝીકર કરે છે #gujarati #Shayari #SAD #poetry #alone