જેમ જેમ લોકો નજરમાંથી ઊતરતાં ગયા, આંખોમાં થી આંસુઓ નહીં પણ માત્ર અને માત્ર અનુભવો જ જ્ઞાન સાથે ઉભરાતા ગયા ! © ONE SOUL ARMY #ExperienceBestTeacher #Learn365days #onesoularmy @onesoularmy