Nojoto: Largest Storytelling Platform

એ તન મૂકીને આવ્યા, મન મૂકીને આવ્યા, તમે વિચારશો કે

એ તન મૂકીને આવ્યા, મન મૂકીને આવ્યા,
તમે વિચારશો કે પછી શું કામ આવ્યા?

ભૂતકાળના ભ્રમ જેવો ભાવ લઈને આવ્યા, 
ભવિષ્ય ની ભપકાદાર ભાવના લઈને આવ્યા...

એ આવ્યા નહોતા મારા કે એમના માટે,
એ આવ્યા હતા ફકત મારી મોત નો નઝારો જોવા માટે...

ખુદાની મહેરબાની કે મોત આટલું વહેલું મોકલ્યું,
મારા ને એમના અણધાર્યા મિલનનું કારણ મોકલ્યું...

આ સાંભળી ખુદા શરમાઈ ગયા, અને સાથે એ પણ,
કે, મે પ્રશંસા કરી હતી એ પણ ગાળની લગોલગ... #parthvaland #gujarati #Poetry #kavi

parthvaland3420

Parth Valand

New Creator