દોસ્ત તારી સાથે યાદોનો કોઈ ફોટો નથી. દોસ્ત તારા જેવા દિલદાર બધા હોતા નથી. મારી ઇમરજન્સીમાં સાથે પણ ભાઈ તું જ છે. એજ મારી દોસ્તી અને ભાઈગીરીની નવી શીખ છે. Thank you my friend cum brother. #dostiyaari #brotherquotes