Nojoto: Largest Storytelling Platform

બીજું જોઈએ શું ?? એ જીંદગી એક કપ કોફી, મૂશળધાર વર

બીજું જોઈએ શું ?? એ જીંદગી
 એક કપ કોફી, મૂશળધાર વરસાદ, 
અને એક ગમતુ પાત્ર બીજું જોઈએ શું ??
 એક લોંગ ડ્રાઈવ, 
એક ગમતો રસ્તો,
અને એક ગમતું ગીત, 
બીજું જોઈએ શું. ???

©Adhuri Khwahisein #લવ
બીજું જોઈએ શું ?? એ જીંદગી
 એક કપ કોફી, મૂશળધાર વરસાદ, 
અને એક ગમતુ પાત્ર બીજું જોઈએ શું ??
 એક લોંગ ડ્રાઈવ, 
એક ગમતો રસ્તો,
અને એક ગમતું ગીત, 
બીજું જોઈએ શું. ???

©Adhuri Khwahisein #લવ