ના બોલતા માણસને ફરિયાદો નથી હોતી લાઈફથી એવું નથી હોતું, એની આસપાસના માણસો,સંજોગો એને પણ તકલીફ આપતાં હોય, પણ એ તમને કહેતું ના હોય એનો મતલબ એ સુખી જ છે , તકલીફ વગર જીવે છે ,એવું નથી હોતું. ફરિયાદ દરેકને ઓછેવત્તે રહેવાની જ, લાઈફ છે , સીધી ચાલે તો જિંદગી કેમની કહેવાય! #yqgujarati #yqmotabhai #gujaratiquotes #ગુજરાતી #darahanasoni #હુંઅનેમારીવાતો #દર્શના