Nojoto: Largest Storytelling Platform

ના બોલતા માણસને ફરિયાદો નથી હોતી લાઈફથી એવું નથી

ના બોલતા માણસને ફરિયાદો નથી હોતી લાઈફથી 
એવું નથી હોતું,
એની આસપાસના માણસો,સંજોગો એને પણ તકલીફ આપતાં હોય, પણ એ તમને કહેતું ના હોય એનો મતલબ એ સુખી જ છે , તકલીફ વગર જીવે છે ,એવું નથી હોતું. ફરિયાદ દરેકને ઓછેવત્તે રહેવાની જ, લાઈફ છે , સીધી ચાલે તો જિંદગી કેમની કહેવાય! #yqgujarati #yqmotabhai #gujaratiquotes #ગુજરાતી #darahanasoni #હુંઅનેમારીવાતો #દર્શના

darshana4860

Darshana

New Creator