ભરપૂર વરસાદ અને ત્યાર પછી સોળે કળાએ ખીલી ઊઠેલી પ્રકૃતિને જોઈને એમ લાગે કે પરમાત્મા કહી રહ્યા છે : તું ક્યાં મને નાની-નાની કોટડીઓમાં શોધે છે, જરા ચેતનવંતો થઈ આખો ઉઘાડ, હું ચારેતરફ હાજરાહજૂર છું. © Vibrant_writer ભરપૂર #વરસાદ અને ત્યાર પછી સોળે કળાએ ખીલી ઊઠેલી #પ્રકૃતિ ને જોઈને એમ લાગે કે #પરમાત્મા કહી રહ્યા છે : તું ક્યાં મને નાની-નાની કોટડીઓમાં શોધે છે, જરા ચેતનવંતો થઈ આખો ઉઘાડ, હું ચારેતરફ હાજરાહજૂર છું. © Vibrant_writer