ટોચ પર પહોંચો કે ના પહોંચો સફર શરૂ તો કરાવી જાય છે ને એક- એક ઘસરકો તકેદારી નાં પગલાંની કિંમત સમજાવી જાય છે ને સર કરો જ્યારે ટોચ મહેનત અને સંઘર્ષ ની મિઠાસ ચખાડી જાય છે ને જિંદગી પળેપળ કંઇક શીખવતી જ હોય છે આપણે તો બસ તૈયાર જ રહેવાનું..... તો આજે એજ વિષય પર એક નાનકડો લેખ... 🛎 કોલેબ કર્યા બાદ કમેન્ટ માં ડન લખવાનું નાં ભુલતા મિત્રો