Nojoto: Largest Storytelling Platform

"જીવનની ગાથા" પા-પા પગલીએ જીવનની શરૂઆત કરી, પપ્પા

"જીવનની ગાથા"

પા-પા પગલીએ જીવનની શરૂઆત કરી,
પપ્પા-પપ્પા કહીને બોલવાની શરૂઆત કરી,
પપ્પા-પપ્પા સાંભળીને પપ્પા બનવાની શરૂઆત કરી,
પપ્પા-પપ્પા માંથી દાદા-દાદા સાંભળવાની શરૂઆત કરી,
દાદા-દાદા સાંભળીને છેલ્લે આવજો કહેવાની શરૂઆત કરી,
બસ, આવીજ રીતે જીવનની શરૂઆત ને આથમવાની મેં વાત કરી... #nojotogujrati