Nojoto: Largest Storytelling Platform

રચે તાંડવ મૃંદંગ નાદ પર બ્રહ્માંડ ગાજે, ઊર્મિ ધબકે

રચે તાંડવ
મૃંદંગ નાદ પર
બ્રહ્માંડ ગાજે,
ઊર્મિ ધબકે
પગમાં અવતરે
થનગનાટ.  
ચંદ્ર ચમકે
લલાટ જાણે જ્યોતિ
લાવે પૂર્ણતા..   Happy international dance day
#purvishah #nritya #yqmotabhai #hyiku #yqbestgujratiquotes #yqbaba #happy international dance day

purvishah8999

purvi Shah

New Creator