Nojoto: Largest Storytelling Platform

દિવસ આથમ્યો ને સાંજ પડી, તમે આવ્યા ને સાંજ પડી,

દિવસ આથમ્યો ને સાંજ પડી, 
તમે આવ્યા ને સાંજ પડી, 
ભટકતી જીંદગી ઘરે આવી ને સાંજ પડી, 
મંદિરે ઝાલર વાગી ને સાંજ પડી, 
હવા મા મીઠી ફોરમ પ્રસરી ને સાંજ પડી, 
આકાશ ને ધરતી મળી ને સાંજ પડી, 
મિત્રો કેરી મહેફિલો ની થઈ  તૈયારી ને સાંજ પડી,
જગત ને મન શાંતિ ની અનુભૂતિ એટલે સાંજ પડી.  

#જગત
દિવસ આથમ્યો ને સાંજ પડી, 
તમે આવ્યા ને સાંજ પડી, 
ભટકતી જીંદગી ઘરે આવી ને સાંજ પડી, 
મંદિરે ઝાલર વાગી ને સાંજ પડી, 
હવા મા મીઠી ફોરમ પ્રસરી ને સાંજ પડી, 
આકાશ ને ધરતી મળી ને સાંજ પડી, 
મિત્રો કેરી મહેફિલો ની થઈ  તૈયારી ને સાંજ પડી,
જગત ને મન શાંતિ ની અનુભૂતિ એટલે સાંજ પડી.  

#જગત