Nojoto: Largest Storytelling Platform

જિંદગીનો હિસાબ-કિતાબ જરૂરી છે, ઉધાર છોને લાગતી આખી

જિંદગીનો હિસાબ-કિતાબ જરૂરી છે,
ઉધાર છોને લાગતી આખી જિંદગી
જમા કરવા શ્વાસ ખુદને માટે જરૂરી છે,
ઘાલમેલ તો તે ઘણીયે કરી છે
પણ અંતે તો ખુદ સાથે મેળ
બેસાડવો જરૂરી છે,
આ નોંધો કોઈની પાસે હિસાબ માંગવા
કે‌ કોઈકને હિસાબ આપવા નહીં,
બસ‌ ખુદનો ખુદની સાથે
તાળો મેળવવા જરૂરી છે,
ને એટલે જ જિંદગીનો હિસાબ કરવા
એક ડાયરી નામની કિતાબ જરૂરી છે. 🧡📙📙🧡
#diary #knowingthyself #aboutme #accountability #zindagi #napowrimo #napowrimo2022bygrishma #grishmapoems
જિંદગીનો હિસાબ-કિતાબ જરૂરી છે,
ઉધાર છોને લાગતી આખી જિંદગી
જમા કરવા શ્વાસ ખુદને માટે જરૂરી છે,
ઘાલમેલ તો તે ઘણીયે કરી છે
પણ અંતે તો ખુદ સાથે મેળ
બેસાડવો જરૂરી છે,
આ નોંધો કોઈની પાસે હિસાબ માંગવા
કે‌ કોઈકને હિસાબ આપવા નહીં,
બસ‌ ખુદનો ખુદની સાથે
તાળો મેળવવા જરૂરી છે,
ને એટલે જ જિંદગીનો હિસાબ કરવા
એક ડાયરી નામની કિતાબ જરૂરી છે. 🧡📙📙🧡
#diary #knowingthyself #aboutme #accountability #zindagi #napowrimo #napowrimo2022bygrishma #grishmapoems