પરિસ્થિતિ હજુ બદલાઈ નથી કે બદલાઈ રહી નથી, પણ કદાચ તું બદલાઈ શકે છે કે તું બદલાઈ રહી છે, જરા ધ્યાનથી જો પરિસ્થિતિમાં તને નહીં, પણ તારામાં બનતી કોઈક નવી ઘટના કે નવો ઘાટ જો, એમાં ખુદને ઢાળી જો કે પછી એને મનગમતો ઢાળ આપી જો. 🧡📙📙🧡 #situation #stucked #change #awareness #evolving #shapeyourself #gujaratipoems #grishmapoems