Nojoto: Largest Storytelling Platform

મને તો એમ હતું તારૂં ઘર બદલાઈ ગયા પછી, તારા સરનામે

મને તો એમ હતું તારૂં ઘર બદલાઈ ગયા પછી,
તારા સરનામે મારી જ ટપાલો આવતી હશે...
પણ મને ક્યાં ખબર હતી કે એ બદલાઈ ગયેલા સરનામા ઉપર,
તું ટપાલ લખનારાને પણ બદલી નાંખીશ...
આજ તારા ઘર પાસેથી નીકળતા મળેલી ટપાલો એ,
મેં તને મોકલેલી ટપાલોની પસ્તી કરી નાખી...
-નૂપુર છાયા ઓઝા
(તારીખ : ૦૮/૦૨/૨૦૨૦)
*મારી યાદો ની બારી* #nojoto #gujarati #love #letter #together