માનું છું આભાર લખવાનું કહેતા લખવામાં વાર્તા નહિ કરું લખું હું થોડું વાંચવામાં મોડું મોળું લખવાનું નહિ કહું ચટાકેદાર ચટણી વાર્તામાં મીરચી ગમે તેવું લખવાનું નહિ કહું ગમે તો જ હસો મંદ સ્મિત કરજો દાંત બતાવવાનું નહીં કહું 😊 - કૌશિક દવે #yourquotegujarati #yourquotemotabhai