Nojoto: Largest Storytelling Platform

with all your love પપ્પા.. એક એવું પાત્ર કે જે માં

with all your love પપ્પા.. એક એવું પાત્ર કે જે માંગ્યા વગર બધું જ આપી દે..

 એવા જ મારા પપ્પા છે.. આજે જ્યારે તમારો જન્મદિવસ છે ત્યારે આજે હું એટલું જરૂર કહીશ કે..
     મારા આદર્શ, મારું અભિમાન છો તમે..
 દરેક દીકરીની ચાહત એવા પરફેક્ટ પપ્પા છો તમે.. 
દરેક જન્મમાં તમે જ પિતા તરીકે મળો એવી આશ છો તમે,
મારા માટે બધું જ છો તમે.
મારા માટે બધું જ છો તમે..
 
બાળપણથી હમણાં સુધી જે કાંઈ પણ મેં શીખ્યું છે અને જે કંઈ પણ મને આવડે છે એ બધું તમારા સાથ અને વિશ્વાસ ના લીધે જ છે
, તમે હંમેશા મને આગળ વધવા માટે પ્રેરણા આપી છે અને હંમેશા આપતા રેહજો😘😘😍🙏🏻

I love you lots 💖 missing you lots...🧿😘

 #શબ્દોની દુનિયા
✍️MohiniRbhagat

©Mohini Patel
  #fatherdaughter #fatherdaughterlove #FatherLove 
#nojoto❤ #nojotostorytelling