Nojoto: Largest Storytelling Platform

વાંચન એ મારા માટે એક આદત એક લત રસ્તા પર પસાર થતા બ

વાંચન એ મારા માટે એક આદત
એક લત
રસ્તા પર પસાર થતા બંને બાજુની દુકાનોના પાટિયા વાંચવા,ફાફડા ખાઈ લીધા પછી એ તેલિયા કાગળ ના અક્ષરો ઉકેલવા,ભણવાના થોથા વચ્ચે હરકિસન મેહતા ની નવલકથા સંતાડી ને વાંચવી !

વાંચન મારે માટે છે એક શ્વાસોશ્વાસ જેટલું જરૂરી ☺️. આજના ચેલેન્જ માટે #વાંચન વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#challenge #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai
#yqgujarati

neeta6811986202962

Neeta

New Creator