Nojoto: Largest Storytelling Platform

બે હાથ ફેલાવું મારા તો પ્રભુ તારી પ્રભુતા દૂર નથી

બે હાથ ફેલાવું મારા 
તો પ્રભુ તારી પ્રભુતા દૂર નથી.
પણ  હું મંગુને તું આપીદે 
એ વાત મને મંજુર નથી. 
જે દિલમાં દયાને સ્થાન  નથી 
ત્યાં વાત ન કર દિલ ખોલીને. 
એવા પાણી વગરના સાગરની 
મારે કસી જરૂર નથી. alka varli
બે હાથ ફેલાવું મારા 
તો પ્રભુ તારી પ્રભુતા દૂર નથી.
પણ  હું મંગુને તું આપીદે 
એ વાત મને મંજુર નથી. 
જે દિલમાં દયાને સ્થાન  નથી 
ત્યાં વાત ન કર દિલ ખોલીને. 
એવા પાણી વગરના સાગરની 
મારે કસી જરૂર નથી. alka varli
alkavarli1296

Alka Varli

New Creator