Nojoto: Largest Storytelling Platform

વરસાદ દર વરસે આવે છે ને પછી જતો પણ રહે છે, પણ મન ભ

વરસાદ દર વરસે આવે છે ને પછી જતો પણ રહે છે,
પણ મન ભરાતું જ નથી વરસાદ થી,
જેમ સપનાં જોયેલા ભૂલવા મથું છું,.
પણ આંખો માં ઘર કરી ગયેલું એક જણ 
ભૂંસાતું જ નથી,
જેમ દરેકે દરેક વરસાદ માં ભીંજાવાતું નથી,
એમ મન સતત મારી ને જીવાતું નથી..... #હુંઅનેમારીવાતો #ગુજરાતી #ગુજરાતીyqmotabhai #yqmotabhai #યકગુજરાતી #yqgujarati

darshana4860

Darshana

New Creator