મારા પ્રિય મિત્ર હુ ને મારો મિત્ર, જાણે કૃષ્ણ સુદામા નુ ચિત્ર, હુ ન મારો મિત્ર, મિત્રતા એટલે ચાર ધામ જેટલી પવિત્ર, હુ ને મારો મિત્ર, "જગત "જાણે પૃથ્વી ઉપર સૌથી સુંદર સબંધ નુ ચરિત્ર.. --"જગત " #fraindship Kanubhai Dalwadi