હું એક ફકીર ગુલાબ તો શું આપું તું ખુદ તો છે એક ગુલાબ, હવે ગુલાબને ગુલાબ શું આપું? મારું જીવન એક ખાલી કિતાબ હું પોતે ફકીર છું, તો હવે તને ખિતાબ શું આપું? મારી ફકીરી એજ મારો રૂઆબ છે બસ આટલો આ મોજિલા જીત નો જવાબ છે. #ફકીર. #2k20 #bhuj #katchh #mojilojeet ❤️