Nojoto: Largest Storytelling Platform

સવાર સવારમાં સ્વપ્ન આવ્યું, સામે જોયું તો વિસરા

સવાર સવારમાં સ્વપ્ન આવ્યું,   
સામે જોયું તો વિસરાઈ ગયું.    
ઘણું શોધ્યું પણ હાથ ન આવ્યું,
સામે મળ્યું તોયે યાદ ન આવ્યું.

©દિલની દલીલો #Freedom #Quote #Life
સવાર સવારમાં સ્વપ્ન આવ્યું,   
સામે જોયું તો વિસરાઈ ગયું.    
ઘણું શોધ્યું પણ હાથ ન આવ્યું,
સામે મળ્યું તોયે યાદ ન આવ્યું.

©દિલની દલીલો #Freedom #Quote #Life