જવાબદારીઓ શ્વાસને ક્યારેક થકવે પણ બંધનો રુંધે છે, આમ બેજવાબદાર ના કહેશો એને જે તરફડાટ સામે ઝઝૂમે છે. 🧡📙📙🧡 #responsibilities #obligations #emotions #irresponsible #beinghuman #life #gujaratiquotes #grishmashayri