Nojoto: Largest Storytelling Platform

@ ગરબો @ હે...માં...આવો...મા...આવો...માં...આવો મા

@ ગરબો @ 
હે...માં...આવો...મા...આવો...માં...આવો માં...(૨)
હે આવો ગરબે ઘૂમવા,આવો રમવાને આજ
નવરાત ઉગી તમે સજો સોળે શણગાર
આવો આવો માં,રૂમઝૂમ રૂમઝૂમ આવો માં
ખપ્પર લઈને આવો માં,દુષ્ટોને હણજો માં
રહી નથી કોઈને પરવા,તારી દીકરીઓની માં
ફરી ન મરે નિર્ભયા,તમે જુલમ ટાળોને માં
તને ચોખલીએ પૂજુ,તારા ઓવારણા રે લઉં
ભષ્ટ્રાચારીને એ,તારલીયા દેખાડો માં
આ ગંદી બની છે,ભોમકા તારી રે ઓ માં
સ્વચ્છ, સુઘડ બનાવીને,સ્વસ્થ કરજો રે માં
દૈત્ય ના હણો તો,માં માણસાઈ સાચવજો માં
તારા ખોળે આવે તેને,આશરો તુ દેજે માં
દુનિયા આખીમાં,ભારતનો ડંકો વગાડજે માં
આતંકવાદને નાથવા,રૌદ્ર રૂપ ધરજો માં
કાશ્મીરથી કન્યાકુમારી,અખંડ એકતા ભરજો માં
પૂર્વ પશ્ચિમનો ભેદ તમે,પ્રેમથી રંગજો માં
હરિયાળો રહે મારો દેશ,મેહુલીયો વરસાવજો માં
વેર,વેરથી ના શમે,સમજણ સૌને દેવડાવજો માં
ચંદ્ર હોય કે હોય મંગળ,અવ્વલ પહોંચે માં તારો લાલ
ભણી-ગણીને જગમાં રાજ કરે માં તારો બાલ
"આશુ" કરે વિનંતી રે,દયા કરજો મારી માં
દેશદાઝનો કીડો સૌમાં કૂટકૂટ ભરજો મારી માં
આશુમન સાંઈ યોગી રાવળદેવ દેવપુરા
Whatsapp 8469910389
ashokbraval768@gmail.com Aarya kumar सुहानी👸 धर्मेन्द्र पांचाल  अश्वनी यदुवंन्शी vicky pandit