Nojoto: Largest Storytelling Platform

નવશેકા પાણીમાં મીઠું અને હલ્દી પાવડર નાખી કોગળા કર

નવશેકા પાણીમાં મીઠું અને હલ્દી પાવડર નાખી કોગળા કરવાથી
 છતપર લાગેલા જાળા દેખાય છે
નહીં તો મોબાઈલ ના જમાનામાં કોને ફુરસદ છે કે
 ગરદન ઉપર કરી છત ને જોવાની!!
દિવાળી આવી રહી છે એટલે થયું જાણ કરી દઉં! 
🤣🤣🤣🤣🤣

©Shail Mehta #jokes #diwalijokes

shailmehta8835

Shail Mehta

New Creator
streak icon3