Nojoto: Largest Storytelling Platform

એક તરફ તોળાતા વીજસંકટના સમાચાર ને રોજ સાંજ પડતા મા

એક તરફ તોળાતા વીજસંકટના સમાચાર
ને રોજ સાંજ પડતા માં તારા માટે
દરેક સોસાયટીએ થતાં ઝળહળાટ
આ તે કેવું થયો પ્રશ્ન ફરી એકવાર મને,
પણ વિવિધ લાઉડ સ્પીકરમાંથી આવતા
તારી આરતીના અવાજમાં શું સંભળાશે એ તને
કારણ આ વિધ વિધ દિશામાંથી આવતા
તારી આરતીના શબ્દો ના સમજાતા હવે મને. Some thoughts 💭💭
#navratri #electricitycrisis #festival #lights #environment #naturalresources #gujaratipoems #grishmapoems