Nojoto: Largest Storytelling Platform

જ્ઞાન કહે અજ્ઞાનને ના મારી હાર છે ના તારી જીત છે જ

જ્ઞાન કહે અજ્ઞાનને
ના મારી હાર છે
ના તારી જીત છે
જ્ઞાન પિપાસુ અને 
જ્ઞાનની દેવીની જીત છે..
જે  જ્ઞાન મેળવે છે..
એ ઘણું બધું પ્રાપ્ત કરી શકે છે...
વસંતપંચમીની શુભેચ્છાઓ 💐💐
- કૌશિક દવે— % & #વસંતપંચમી #જ્ઞાન #સરસ્વતી
જ્ઞાન કહે અજ્ઞાનને
ના મારી હાર છે
ના તારી જીત છે
જ્ઞાન પિપાસુ અને 
જ્ઞાનની દેવીની જીત છે..
જે  જ્ઞાન મેળવે છે..
એ ઘણું બધું પ્રાપ્ત કરી શકે છે...
વસંતપંચમીની શુભેચ્છાઓ 💐💐
- કૌશિક દવે— % & #વસંતપંચમી #જ્ઞાન #સરસ્વતી
kaushik14609033

kaushik

New Creator

#વસંતપંચમી #જ્ઞાન #સરસ્વતી