Nojoto: Largest Storytelling Platform

પ્રકૃતિ તો યાદ કરે જ છે, પણ એ તારા મન ની છે. અબોલ

પ્રકૃતિ તો યાદ કરે જ છે,
પણ એ તારા મન ની છે.

અબોલા તો લીધા જ છે,
પણ એ આપણા ઝઘડા નાં છે.

આંખો તો તરસે જ છે,
પણ એ આપણા પ્રેમ ની છે. #yqbaba #ગુજરાતી #હવે_તો_આવી_જા #YourQuoteAndMine
Collaborating with DHWANI POPAT
પ્રકૃતિ તો યાદ કરે જ છે,
પણ એ તારા મન ની છે.

અબોલા તો લીધા જ છે,
પણ એ આપણા ઝઘડા નાં છે.

આંખો તો તરસે જ છે,
પણ એ આપણા પ્રેમ ની છે. #yqbaba #ગુજરાતી #હવે_તો_આવી_જા #YourQuoteAndMine
Collaborating with DHWANI POPAT