Nojoto: Largest Storytelling Platform

શોધવા બેસું જો સાર દરેકનો, એક-એક પુસ્તકના કવર બદલા

શોધવા બેસું જો સાર દરેકનો,
એક-એક પુસ્તકના કવર બદલાશે.
અંતરથી કર્યા આલિંગન ભલે, Nidhi
કાંઈ કેટલાયના કલર બદલાશે. #સાર #nanhikalam
શોધવા બેસું જો સાર દરેકનો,
એક-એક પુસ્તકના કવર બદલાશે.
અંતરથી કર્યા આલિંગન ભલે, Nidhi
કાંઈ કેટલાયના કલર બદલાશે. #સાર #nanhikalam