Nojoto: Largest Storytelling Platform

ક્યારેક તો વાત થશે એની રાહ જોવું છું એ ખુશ છે એ સમ

ક્યારેક તો વાત થશે એની રાહ જોવું છું
એ ખુશ છે એ સમજીને પોતાને રોકું છું
એ છે નહીં તોપણ કેમ છે આજે પણ દિલમાં (૨)
છેવટે હું પોતાને મનાવીને પોતાને રોકું છું
— % & #quote  #gujaratiquotes #gujarati #gujju #gujjulove #dil #ishq #prem