Nojoto: Largest Storytelling Platform

બુફેનો જમાનો છે, નથી બેસતી હવે પંગત, સંગતમાં તો છે

બુફેનો જમાનો છે,
નથી બેસતી હવે પંગત,
સંગતમાં તો છે હર કોઈ 
પણ કહેવું કોને અંગત?

©Vishal Zaveri #Life #viral
#Quotes #Nojoto #thought 
#deepthought #Feel #alone
બુફેનો જમાનો છે,
નથી બેસતી હવે પંગત,
સંગતમાં તો છે હર કોઈ 
પણ કહેવું કોને અંગત?

©Vishal Zaveri #Life #viral
#Quotes #Nojoto #thought 
#deepthought #Feel #alone