માનવી છું એટલે માનવસહજ સારા-નરસા દરેક ભાવ અનુભવુ. પણ જ્યારે કોઈપણ ભાવને અતિક્રમુ, ત્યારે મારા સારા-નરસા હોવા ઉપર પ્રશ્નાર્થ અનુભવુ. 🧡💙🖤💜💚💛 #beinghuman #emotions #goodandbad #blackandwhite #beinggrey #yqbaba #yqmotabhai #grishmapoems