જ્યાં કોઈને સાંભળવાનું બંધન નહીં ના કોઈને કશું કહેવાનો ભાર કે હળવા થઈ જવા શોધવો કોઈ આધાર, સાંભળવું ખુદને જો મને કહેવું કંઈ ને ચૂપ રહેવું મને તો મારે કંઈ પૂછવું નહીં, બસ એવું હોય છે ક્યારેય એકાંત કંઈક. 🧡📙📙🧡 #alone #emotions #feelings #beingwithmyself #timewithmyself #calm #gujaratipoems #grishmapoems