Nojoto: Largest Storytelling Platform

જ્યાં કોઈને સાંભળવાનું બંધન નહીં ના કોઈને કશું કહે

જ્યાં કોઈને સાંભળવાનું બંધન નહીં
ના કોઈને કશું કહેવાનો ભાર
કે હળવા થઈ જવા શોધવો કોઈ આધાર,
સાંભળવું ખુદને જો મને કહેવું કંઈ
ને ચૂપ રહેવું મને તો મારે કંઈ પૂછવું નહીં,
બસ એવું હોય છે ક્યારેય એકાંત કંઈક. 🧡📙📙🧡
#alone #emotions #feelings #beingwithmyself #timewithmyself #calm #gujaratipoems #grishmapoems