જરા જરામાં ઢીલા ના પડાય એમ તું કહે, જરા સી મને ઠેસ વાગે ને જરા સંભાળીને માં એમ તું કહે, અરે કંઈ નથી થતું એમ હું કહું ને પછી પડું-આખડુ ત્યારે "ઓ માં" કહું, ને જરા જરામાં ઢીલા ના પડાય માં એમ તું કહે. Mummy ki sun liya karo👩👧👩👧 #momsays #mummykibatein #mymommyworld #supportsystem #foreverlove #emotions #gujaratipoems #grishmapoems