ના કરશો કોઈ ને હદ થિય વધારે પ્રેમ, હદ વટાવ્યા પછી અમે પ્રેમ ને જ ખોઈ બેઠા. રમત જ રમી એને તો અમારી લાગણી ઓ સાથે, વિશ્વાસ તૂટ્યા પછી સમજાયું કે, ખોટી જગ્યા એ દિલ દઇ બેઠા. હવે શું!! જીવી લઈશું એની યાદો સાથે, એને યાદ કરી ને એકાંત જગ્યા એ જઇ અમે રોય બેઠા. જીંદગી માનતા હતા એને અમે, એના ગયા પછી, અમે જિંદગી થી જ હાથ ધોઈ બેઠા. #ખોઇબેઠા