લગોલગથી પસાર થઈ જતી ખુશીની કેડીઓ જો ન દેખાય, તો માનવું કે જીવનને માણવાનાં ચશ્માં જ ધૂંધળાં ચડાવેલાં છે. ©Damyanti Ashani✍️ #જીવન #ખુશી #કેડી #FriendshipDay