Nojoto: Largest Storytelling Platform

કહેવાય છે ને કે જ્યાં સુધી તમે બધાને નમો ત્યાં સ

કહેવાય છે ને કે 
જ્યાં સુધી તમે બધાને નમો 
ત્યાં સુધી જ બધાને ગમો..

પરંતુ જ્યાં તમે તમારા હક માટે લડો
ત્યાં સૌને તમે નડો ...
કડવું છે પણ સત્ય છે...!!

Titli..💞

©Titli
  #Ray
swatishroff1265

Titli

Silver Star
New Creator

#Ray

54 Views