Nojoto: Largest Storytelling Platform

મને સમજણ નહોતી ત્યારથી તું મારી ચિંતા કરે ને મને સ

મને સમજણ નહોતી
ત્યારથી તું મારી ચિંતા કરે
ને મને સમજણ આવી
ત્યારેય તું ક્યાં ઠરે
હજીયે માથું ઢાળવા
તું ખોળો કરે
ને મારે હવે સમજદાર વર્તવું
એની તું જીદ કરે
પણ માં તારું મને હજુ
મથામણો કરે
હવે હું મોટી થઈ ગઈ
એવું તું મને કહે કે ખુદને
એ હજુય
મને ના સમજ પડે. ❤️❤️
#maa #mother #myworld #supportsystem #motherdaughter #beingloved #gujaratipoems #grishmapoems
મને સમજણ નહોતી
ત્યારથી તું મારી ચિંતા કરે
ને મને સમજણ આવી
ત્યારેય તું ક્યાં ઠરે
હજીયે માથું ઢાળવા
તું ખોળો કરે
ને મારે હવે સમજદાર વર્તવું
એની તું જીદ કરે
પણ માં તારું મને હજુ
મથામણો કરે
હવે હું મોટી થઈ ગઈ
એવું તું મને કહે કે ખુદને
એ હજુય
મને ના સમજ પડે. ❤️❤️
#maa #mother #myworld #supportsystem #motherdaughter #beingloved #gujaratipoems #grishmapoems